નીચેની દહન પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$1$. મિથેનનું સંપૂર્ણ ઓક્સિડેશન
$2$. બ્યુટેનનું સંપૂર્ણ ઓક્સિડેશન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કેનનું સંપૂર્ણ દહન (ઓક્સિડેશન) કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે.
$1$. મિથેન $(CH_4)$ માટે:
$CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$
$\Delta_{c}H^{\ominus} = -890 \ kJ \ mol^{-1}$
$2$. બ્યુટેન $(C_4H_{10})$ માટે:
$C_4H_{10(g)} + \frac{13}{2}O_{2(g)} \rightarrow 4CO_{2(g)} + 5H_2O_{(l)}$
$\Delta_{c}H^{\ominus} = -2875.84 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$CH_3CH_3 + HNO_3 \xrightarrow{675 \ K}$ પ્રક્રિયાની નીપજ શું હશે?

નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન ક્લોરીનેશન કરવા પર $1$-ક્લોરોબ્યુટેન અને $2$-ક્લોરોબ્યુટેનનું મિશ્રણ આપશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ આલ્કેનનું આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે થાય છે?

એક સંયોજન $A$ માં ફક્ત $C$ અને $H$ છે અને તેનું આણ્વીય દળ $72$ છે. તેના ફોટોક્લોરિનેશનથી મળતા મિશ્રણમાં ફક્ત એક મોનોક્લોરો અને બે ડાયક્લોરો હાઇડ્રોકાર્બન હોય છે. તેનું $IUPAC$ નામ શું છે?

જ્યારે અમુક આલ્કેનને ક્લોરિન સાથે મિશ્ર કરી તેના પર પારજાંબલી વિકિરણો આપાત કરવામાં આવે છે,ત્યારે માત્ર એક જ મોનોક્લોરો આલ્કેન બને છે. આ આલ્કેન કયું હોઈ શકે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo